Description

બેચની વિશેષતા:

  1. UPSC/GPSC દ્વારા લેવામાં આવતી વર્ગ 1/2 ની પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી.
  2. અધ્યતન પુસ્તકાલયની સુવિધા, સંપૂર્ણ અભ્યાસક્રમ (પ્રિલિમ + મુખ્ય પરીક્ષા) નું સંપૂર્ણ અધ્યયન સાહિત્ય,
  3. કોચિંગની સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે.
  4. ગુજરાતના ખ્યાતનામ ફેકલ્ટીઓ દ્વારા નિયમિત શિક્ષણ. કુલ 600 થી વધુ કલાકોનું શિક્ષણ કાર્ય.
  5. 10–12 મહિનાની બેચ. બેચ પૂરી થયા બાદ સતત પરીક્ષાલક્ષી ફોલો-અપ .
  6. પરીક્ષાની નિયમિત પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ પેપર્સ અને મોક ટેસ્ટ.
  7. ડિજિટલ ક્લાસરૂમ. લેકચર રેકોર્ડ્સ સ્વરૂપે આપવામાં આવશે.
  8. બહેનો માટે એક જ કેમ્પસમાં ક્લાસરૂમ, લાયબ્રેરી, રહેવા-જમવાની વ્યવસ્થા.
  9. આર્થિક અગવડ ના કારણે કોઈ દીકરી આ સુવિધાથી વંચિત ના રહે તે માટે સમાજના દાતાશ્રીઓ દ્વારા ગુપ્ત સહાય પૂરી પાડવામાં આવશે.

 

Content

LECTURE

228 videos2 files

GPSC

₹99
Have a coupon?

₹99